February 22, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્‍થા સાથે ઓડી કારઝડપાઈ

vartmanpravah
પોલીસે કાર સાથે 8.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : સુરતના આરોપી નવિન પટેલની અટક (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી નેશનલ હાઈવે યુ.પી.એલ. બ્રિજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 01 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાદરા નગર હવેલીના નરોલી ગોહિલ ફળિયા જલારામ પેટ્રોલપંપ પાસે રહેતી દિવ્‍યાબેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah
જિલ્લાભરમાં રાજકીય-સામાજીક સ્‍તરેથી શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: ગત રવિવારે સૌરાષ્‍ટ્રના મોરબી શહેરમાં દુઃખદાયી કરૂણાંતિકા સર્જાઈ હતી. શહેરમાં આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah
આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે ભાજપનો ગઢ ગણાતા વિસ્‍તારમાં જ ભાજપ વિરૂધ્‍ધ બહિષ્‍કારના પોસ્‍ટરો લાગ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દના મહાદેવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah
બે દિવસીય ભવ્‍ય કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.01: પૂ.જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ નિમિત્તે ધરમપુર તાલુકાના ખટાણા ગવળી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામનાં રહેવાસી પંકજભાઈ પટેલ કેટલાક વર્ષોથી સેવાકીય તેમજ વર્ષોથી ‘આમ આદમી પાર્ટી’ પાર્ટીમાં રહીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah
પોલીસે કારમાં રાખેલ એન્‍જિન સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: ધરમપુરના ખાડા ગામે ગત તા.12 ઓક્‍ટોબરે એક ખેડૂતના ખેતરમાંથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને રાજીનામું મોકલ્‍યું : ઉમેદવારોની પસંદગીમાં વિશ્વાસમાં લેવામાં ન આવતા આપેલું રાજીનામું (વર્તણાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લા આમ આદમી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીયા આધાર ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી દ્વારા વૃધ્ધોને રોગપ્રતિકારક દવાનું નિઃશુલ્ક કરાયેલું વિતરણ

vartmanpravah
ઠંડીની ઋતુમાં શરદી, ખાંસી, તાવમાં હોમિયોપેથી દવાઓ વૃધ્‍ધોને ઉપયોગી બનશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: પારડી ડુંગરી રોડ ઉપર પરીયા ગામે આવેલ આધાર ટ્રસ્‍ટ...
Breaking Newsઉમરગામગુજરાતજાહેરખબરડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah
સ્‍કીન ઝેન ક્‍લિનીકમાં 30 વર્ષનો જનરલ સર્જરીમાં અનુભવ ધરાવતા ડો. હેમંત મોડાસિયા અને ચાઈલ્‍ડ સાઈકોલોજી તથા અન્‍યમાં નિપૂણતા ધરાવતા ડો. કુમુદ મોડાસિયાની પણ ઉપલબ્‍ધ રહેવાની...