February 22, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ગૌરવ પ્રો.ડો. જયંતિલાલ બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ દ્વારા સન્‍માન કરાયું

vartmanpravah
નાનાપોંઢા-કપરાડા સાહિત્‍ય મંચ દ્વારા આયોજીત સાહિત્‍ય કાર્યક્રમમાં અતિથિ વક્‍તા બન્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશનમાં પ્રોફેસર તરીકે સેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah
આવતીકાલ ગુરૂવારે ટ્રાયલ રન અને ગુરુવારથી રેગ્‍યુલર ટ્રેન શરૂ થઈ જશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લામાં અસંખ્‍ય પરિવારો ઉત્તર ગુજરાતના વસવાટ કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 31: ટપાલ સેવાને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વલસાડ પોસ્‍ટડિવિઝન-39001ના સિનિયર સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટની ઉપસ્‍થિતિમાં આગામી તા.7મી નવેમ્‍બરના સોમવારના રોજ સવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah
ગુંદલાવ ગોકુળધામ રહેતા રવિન્‍દ્ર સીંગ અને પત્‍ની મરજીંદર કોરની મોપેડ કાર સાથે ભટકાઈ : સારવારમાં પતિ-પત્‍નીના મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: વલસાડ સરોધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah
હજારો ભક્‍તોએ મહાપ્રસાદનો લાભ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: વાપી હાઈવે સહિત બલીઠા અને છરવાડા ગામમાં આવેલ જલારામ મંદિરોમાં આજે જલારામ બાપાની 223મી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah
દિપિકા યાદવ અને સ્‍વિટી સિંહા જમ્‍મુ-હિમાચલ પ્રદેશમાં નેશનલ સ્‍પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ હાઈસ્‍કૂલ ધો.12ની બે વિદ્યાર્થીનીઓની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah
ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટના અંગદાન અભિયાનમાં ગત ઓગસ્‍ટમાં વિજયભાઈએ દેહદાનનું સંકલ્‍પપત્ર ભર્યુ હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: દેહદાન જેવુ જગતમાં કોઈ મોટુ દાન નથી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: નવસારી જિલ્લાના મુખ્‍ય પાકોમાં ડાંગર પછી શેરડીનો પાક લેવાય છે. શેરડીના ખેડૂતોએ સહકારી માળખું રચી સ્‍થાપેલી ગણદેવી સુગર ફેકટરી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ નિમિતે તાલુકાભરમાં ધાર્મિક ઉત્‍સવનો માહોલ જોવા મળ્‍યો હતો. તલાવચોરા દેસાઈ ફળીયા સ્‍થિત જલારામબાપાના મંદિરે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.31: ધરમપુરના હનુમાન ફળીયા સ્‍થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 223મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નીકળેલી શોભાયાત્રામાં જલારામબાપા...