વલસાડ કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
કલેક્ટરશ્રીએ જિલ્લા અને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાંચ કિશોરીઓનું સન્માન કર્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ કલેકટર કચેરી ખાતે તા.11મી ઓક્ટોબરના રોજ આઝાદી...

