ટોરેન્ટ પાવરની અક્ષમ્ય બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્નીકલ હેલ્પરનું શોક લાગવાથી નિધન
ઈલેક્ટ્રીક લાઈનની સર્વિસનું કામ કરી રહેલા મુકેશ માહદુ વાઘનું અકાળે અવસાન થતાં ગામલોકોમાં ફેલાયેલો આક્રોશ સરપંચ સહિત આગેવાનોએ ટોરેન્ટ પાવરના અધિકારી-એન્જિનિયરોની લીધેલી ખબરઃ પોતાની જવાબદારીમાંથી...

