વાપી-વલસાડમાં રોડ અકસ્માતમાં બે મોત : ચણોદમાં ટેમ્પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોત
વલસાડમાં એક્ટિવા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરમાં મોત નિપજ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી-વલસાડ વિસ્તારના રોડો ખાડાઓની ભરમારને લઈ યમદૂત બની રહ્યા છે. છેલ્લા 24...

