ચીખલીમાં એલઆઈસી એજન્ટ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના ઉકેલની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીમાં એલ.આઈ.સી.ની કચેરીમાં 300 થી વધુ એજન્ટો ઉપસ્થિત રહી પોલીસ હોલ્ડરનું બોનસ વધારવું, લોનનું વ્યાજ ઘટાડવું, પ્રીમિયમ પર જીએસટી...

