August 20, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah
(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો) સલવાવ, તા.23 શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની શરૂઆત માતા સરસ્‍વતીની પૂજા સાથે કરવામાં આવી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah
વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓના ઉત્‍સાહથી 51યુનિટ એકત્ર કરેલું રક્‍ત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીલખી(વંકાલ),તા.22: ચીખલીના શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઇ.ઇ.એલ.કે.કોમર્સ કોલેજ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah
ધારાસભ્‍ય ભરત પટેલનો હુંકાર ‘હું ધારુ તો હુલ્લડ થઈ શકે છે’: રાતના 10 વાગતા પોલીસે ડી.જે. બંધ કરાવેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: આગામી...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah
ઢાંકવળથી નાદગામ અવર-જવર કરવા લોકોને 10 કિ.મી.નો ચકરાવો મારવો પડે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: ધરમપુર-કપરાડાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી છે...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah
50 જેટલા સરપંચોની ડીડીઓને રજૂઆત : લોકોના રોજબરોજના કામો અટવાઈ રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: ગુજરાત રાજ્‍યના તમામ તલાટી-મંત્રીઓ તેમની પડતર માંગણીઓ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah
ખરાબરસ્‍તાનો પ્રશ્ન હવે વિઘ્‍નહર્તા ગણેશજીના દરબારમાં, વિસર્જન સુધીમાં ખરાબ રસ્‍તા સુધારવાનું બેઠકમાં થયું ચિંતન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.22: કોરોના કાળના બે વર્ષ બાદ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.22: ગુજરાતીઓનો પવિત્ર માસ એટલે શ્રાવણ મહિનો. સમગ્ર મહિના દરમ્‍યાનસ્ત્રી-પુરુષો ઉપવાસ રાખી ભગવાનને રિઝવવાનોપ્રયાસ કરે છે. સાથે સાથે દરેક મંદિરોને...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં આવેલ માવલી ધોધ અને ભીલી ધોધ આવેલ છે, જે ચોમાસા દરમિયાન જોવા લાયક રહે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડ

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) પારડી, તા.22: અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ, સમસ્‍ત કુંકણા સમાજ વાંસદા તથા શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah
પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, સંઘના સ્‍વયં સેવકોએ રાષ્‍ટ્રલક્ષી ચારિત્ર્યના સંકલ્‍પ લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વિશ્વ હિન્‍દુ પરિષદ વલસાડ...