ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.16 ચીખલી તથા ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદને પગલે કાવેરી, અંબિકા અને ખરેરા સહિતની લોકમાતાઓ ફરી બે કાંઠે વહેવા સાથે પુરની સ્થિતિ...

