Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીઆખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂvartmanpravahAugust 5, 2022 by vartmanpravahAugust 5, 20220 થર્ડ ફેઈઝમાં લાંબા સમયથી પેન્ડીંગ ટાવર નં.17 થી 34 સહિત ઓવરહેડ ટાવર હટાવાશે : પુષ્કળ જગ્યા ખાલી થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05 વાપી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીકપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્લિનરનું ઘટના સ્થળે મોતvartmanpravahAugust 5, 2022 by vartmanpravahAugust 5, 20220 ક્લીનર બાળા સાહેબના મોત અંગે ભાઈએ ચાલક વિરૂધ્ધ કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05 કપરાડા કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યાની પ્રતિતિ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી હાઈવે ઉપર ટ્રકમાંથી એસીડ ભરેલું ડ્રમ પડી જતા અફરા તફરી મચીvartmanpravahAugust 5, 2022August 5, 2022 by vartmanpravahAugust 5, 2022August 5, 20220 એસીડ રોડ ઉપર રેલાતા ધુવાડાના ગોટેગોટા છવાઈ જતા લોકોનો શ્વાસ રુંધાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05 વાપી હાઈવે ગુંજન ગીરીરાજ હોટલ સામે આજે શુક્રવારે...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી vartmanpravahAugust 4, 2022 by vartmanpravahAugust 4, 20220 દીવ ન.પા.માં તમામે તમામ બેઠક જીતવા પાછળ ભાજપસરકાર દ્વારા કરાયેલા વિકાસ કામો અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રભારી વિજ્યા રહાટકર અને સંગઠન મંત્રી વિવેક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીધરમપુરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયુંvartmanpravahAugust 4, 2022August 4, 2022 by vartmanpravahAugust 4, 2022August 4, 20220 નવી હોસ્પિટલ હેલ્થકેરના ક્ષેત્રમાં સબકા પ્રયાસની ભાવનાને મજબૂત બનાવે છેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીમદ્ રાજચંદ્ર મિશને આદિવાસી વિસ્તારોમાં સેવાની ધૂણી ધખાવી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈvartmanpravahAugust 4, 2022 by vartmanpravahAugust 4, 20220 દેશપ્રેમ અને વિશ્વ રેકર્ડ સ્થાપવા તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ઠેર ઠેર તિરંગો લહેરાવાની ચર્ચા હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04 અત્યારે કેન્દ્ર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીદાદરા ચેક પોસ્ટ નજીકથી રૂા.4.17 લાખનો દારૂનો જથ્થો ભરેલ ટાટા ટેમ્પો ઝડપાયો : ચાલકની અટકvartmanpravahAugust 4, 2022 by vartmanpravahAugust 4, 20220 ચાલક આકાશ રહે.લવાછા સેલવાસથી ટેમ્પામાં પ્લા. દાણાની આડમાં દારૂ ભરી નવસારી લઈ જઈ રહ્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04 વાપી નજીક દાદરા ચેકપોસ્ટ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડી પોલીસે 4.80 લાખના મુદ્દામાલ સાથે દારૂનોનો ટેમ્પો ઝડપ્યોvartmanpravahAugust 4, 2022 by vartmanpravahAugust 4, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.04: દારૂબંધી વાળા ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન બનેલા લઠ્ઠાકાંડ બાદ હરકતમાં આવેલ સમગ્ર ગુજરાતની પોલીસ શોધી શોધીને બુટલેગરોને જેલના હવાલે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડીvartmanpravahAugust 3, 2022 by vartmanpravahAugust 3, 20220 (આલેખનઃ- રાજકુમાર જેઠવા, નવસારી) (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારીઃ તા.03: ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રાંરભ તા.૧રમી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયોvartmanpravahAugust 3, 2022 by vartmanpravahAugust 3, 20220 નવા ભારતના નિર્માણમાં ગુજરાતની મહિલાઓનું સ્થાન અગ્રિમ રહેશે – અલકાબેન શાહ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું શીલ્ડ આપી સન્માન કરાયું: નારી શક્તિના ગૌરવ સન્માનથી આગવું ગુજરાત બનશે,...