February 18, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

vartmanpravah
10 દિવસથી સારવાર હેઠળ રહેલા વલસાડ જિલ્લા કર્ણી સેના અધ્‍યક્ષ આલોકસિંહએ દમ તોડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27 ડુંગરી વલસાડથી ભિલાડ સુધીનો નેશનલ હાઈવે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

vartmanpravah
નાનાપોંઢાના પી.એસ.આઈ., ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 લોકો બર્થ-ડે પાર્ટીની મહેફીલ માણતા હતા ત્‍યાં પોલીસે રંગમાં ભંગ પાડયો : દારૂ, વાહનો સાથે 26 લાખનો મુદ્દામાલ જપ્ત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26: એન્‍જિનિયરીંગના ઉચ્‍ચ અભ્‍યાસ માટે લેવાતી પરીક્ષા નેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સી દ્વારા તા.25મી જુલાઈના રોજ JEE- મેઈનની પરીક્ષા દમણની એન્‍જિનિયરીંગ કોલેજ,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah
દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનતાં દેશભરમાં આનંદ-ઉત્સવનો માહોલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભાજપા અધ્‍યક્ષ શ્રી દીપેશ ટંડેલના માર્ગદર્શનમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

vartmanpravah
 કાંઠા વિસ્‍તારના ગામોમાં ગેરકાયદે રેતી ખનનથી દરિયાના પાણી ગામોમાં ઘૂસી રહ્યા હોવાથી લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26 વલસાડ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ડેપોમાં કલાકો સુધી સન્નાટો છવાઈ ગયોઃ પોલીસ, ડોગ સ્‍કવોર્ડ, એમ્‍બ્‍યુલન્‍સની દોડધામ મચી

vartmanpravah
જિલ્લા પોલીસે નાગરિકોને સતર્ક રહેવા માટેનુંયોજેલું મોકડ્રીલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26 વાપી ડેપોમાં આજે બપોરે કલાકો સુધી સન્નાટો છવાઈ ગયો હતો. ઉપસ્‍થિત મુસાફરો...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah
વ્‍યક્‍તિ વિશેષ – સંજય તાડા અથર્વ વેદની પંક્‍તિ છે ‘‘કળતં મે દક્ષિણે હસ્‍તે, જ્‍યો મે સત્‍ય આહિતઃ” અર્થાત્‌ મારા જમણા હાથમાં કર્મ છે અને મારા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26 શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસના ઉપલક્ષમાં શાળાના આચાર્ય ચંદ્રવદનના માર્ગદર્શનમાં તમામ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

vartmanpravah
ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેકશનનું પ્રમાણપત્ર આપવા માટે ઈલે. ઈન્‍સ્‍પેક્‍ટર અમીતભાઈ કે. પટેલએ 20 હજારની લાંચ માંગી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26 વલસાડ આસીસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah
ધસ્‍ટાન્‍ડર્ડ કેમિકલ કંપનીમાં સલ્‍ફરના ગોડાઉનમાં આગ લાગતા આજુબાજુના વિસ્‍તારમાં ઝેરી હવા પ્રસરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26 વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઝ વિસ્‍તાર સ્‍થિત...