શ્રી સ્વામિનારાયણ સીબીએસઈ સ્કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24 સીબીએસઈ બોર્ડ, દિલ્હી દ્વારા એપ્રિલ-મે 2022નું ધોરણ-10 તથા 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું તારીખ 22-07-2022ને શુક્રવારના રોજ પરિણામ જાહેર...

