વલસાડ, વાપી, પારડીમાં સૃષ્ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ
અષાઢી બીજે શાંતિપૂર્ણ માહોલમાં હજારો ભક્તો, શ્રધ્ધાળુઓએ ભગવાનના રથના દર્શન કર્યાઃ ઠેર-ઠેર જય રણછોડનો જયઘોષ વલસાડમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કનુભાઈ દેસાઈ, કલ્પતરૂ પાણી મંત્રી...

