સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી, તા.07 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નવી દિલ્હી ખાતે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત...

