દાનહ પ્રશાસન દ્વારા 103 સ્કાઉટ ગાઈડ વૈષ્ણોદેવી કેમ્પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ
જમ્મુ અને કાશ્મીર, વૈષ્ણોદેવી, દેવીપિંડી, નવ દેવીઓનો મુખ્ય પ્રવાસ હતોઃ ચાર્મી પારેખ 165 સભ્યોમાં 10 રાજ્યોનો સમાવેશ થાય છે દાનહ લોકનૃત્ય તારપા સૌના આકર્ષણનું કેન્દ્ર...

