લાંચમાં એસીબીની ટ્રેપમાં ઝડપાયેલા વલસાડના મહિલા પી.એસ.આઈ. યેશા પટેલની રેગ્યુલર જામીન અરજી નામંજુર
ચાર માસથી વોન્ટેડ રહેલ યેશા પટેલ એસીબીની કચેરીમાં હાજર થયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18 વલસાડ પોલીસ બેડામાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા યેશા પટેલ...

