વાપીની આશાધામ સ્કૂલમાં કર્મચારીઓનો સંચાલકો સાથે વિવાદઃ સમાન વેતન હક્ક આપવા કરેલી માંગ
હિન્દુ કર્મચારીઓને વેતનમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની જિલ્લા કલેક્ટરને રજૂઆત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15 વાપી આશાધામ સ્કૂલ વધુ એક વાર વિવાદમાં આવી છે....

