ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્લાસ્ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્યારે જાગશે?
રાત્રિ દરમિયાન વાહનચાલકોને ડિવાઈડર સ્વચ્છ રીતે નજરે નહીં પડતાં મોટા અકસ્માત થવાનો ભય તસવી-અહમવાલ: દિપક સોલંકી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.16 ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગની...

