ચીખલી તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્ડર પ્રક્રિયાના વિરોધમાં કોંગ્રેસે ધારાસભ્યની આગેવાનીમાં કરેલા ધરણાં-પ્રદર્શનઃ પાંચ લાખ રૂપિયાની મર્યાદાના કામો સરપંચોને જ સોંપવાની કરાયેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.28 ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્ડર પ્રક્રિયાના વિરોધમાં ધારાસભ્યની આગેવાનીમાં ધરણા પ્રદર્શન યોજી પાંચ લાખ...

