August 13, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah
શતાબ્‍દી એકસપ્રેસ ગાંધીનગર સુધી જશે તેમજ ઉમરગામ-મહેસાણા નવી ટ્રેન શરૂ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22 વાપી-ઉમરગામ વિસ્‍તારમાં વસતા ઉત્તર ગુજરાત વિસ્‍તારના મુસાફરો માટે...
Breaking Newsગુજરાત

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.22 મુખ્‍યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે શ્રી ડી.એચ.શાહ(ત્‍ખ્‍લ્‍) ની સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક થતાં શ્રી ડી.એચ.શાહે...
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી તાલુકાની 61-ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં સાંજ સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર

vartmanpravah
ચીખલી કોલેજ ઉપર મતગણતરીના સ્‍થળે ભારે મેદની ઉમટી પડતા ટ્રાફિક જામ થવા સાથે પોલીસતંત્રમાં દોડધામ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.21 ચીખલી તાલુકાની 61-ગ્રામ પંચાયતોની...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah
વાપી તાલુકાની 11 પંચાયતનું પરિણામ જાહેર : મોડી રાત સુધી ગણતરી ચાલશે : વિજેતા ઉમેદવારોની વિશાળ રેલીઓ યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 વલસાડ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah
18-જેટલા ચૂંટણી અધિકારીઓના રિસીવિંગ સેન્‍ટર બનાવાયા હતા પરંતુ હાલમાં કડકડતી ઠંડી અને ઝાકળ પણ મોટા પ્રમાણમાં પડતી હોય તેવી સ્‍થિતિમાં આ સેન્‍ટરના મંડપો ઉપર કાપડ...
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોનું સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.19 ચીખલી તાલુકાની 61 ગ્રામ પંચાયતની 220 મતદાન મથકો ઉપર રવિવારના રોજ યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ અભૂતપૂર્વ રસ દાખવતા સવારે 7:00...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah
સરપંચના 815 ઉમેદવારો અને સભ્‍યોના 5200 ઉમેદવારોનું મતદાતાઓએ બેલેટ પેપર દ્વારા પેટીમાં ભાવિ સિલ કર્યુઃ 21 (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19 વલસાડ જિલ્લા વલસાડ,...
Breaking Newsગુજરાતચીખલીવલસાડ

વસુધારા ડેરી સંચાલિત ખારવેલ-ધરમપુરની દૂધ ઉત્‍પાદક મંડળીની મહિલા પશુપાલકનું કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કરાયું સન્‍માન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તાઃ16 ધરમપુર-ખારવેલના મહિલા પશુપાલક શ્રીમતી રમીલાબેન પઢીયાર દ્વારા દૈનિક 550લીટર ઉત્‍પાદન સાથે ગતવર્ષે રૂા.70.78 લાખ રૂપિયાનું દૂધ ભરાયું હતું. વલસાડ...
Breaking Newsગુજરાતદેશ

પ્રધાનમંત્રીએ ગંગા આરતીમાં હાજરી આપી, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે બેઠક કરી અને કાશીમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

vartmanpravah
નવી દિલ્હી, તા.14 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીમાં બાબા વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પછી તેમની વ્યસ્તતાઓ ચાલુ રાખી હતી જ્યાં તેમણે પૂજા પણ કરી હતી...
Breaking Newsગુજરાતદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah
રાજ્યમાં મકાઈમાંથી ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે પણ એમઓયુ થયા કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે એ આજના સમયની માગઃ રાજ્યપાલ...