બિનજરૂરી લીલાપોર-સરોણ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતા ખેરગામ પ્રદેશનું સ્વપ્ન રોળાયું : ત્રણ કિલોમીટરમાં બીજો રેલ ઓવરબ્રિજ!
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.25 પશ્ચિમ રેલવે દ્વારા ફ્રેટ કૉરીડોર બની રહ્યો છે જેના સંદર્ભમાં દરેક ફાટકની જગ્યાએ ઓવરબ્રિજના ખર્ચા થઈ રહ્યા છે. જે...

