વાપી ન્યાયાલય પરિસરમાં કેન્ટીન અને પાર્કીંગ પોલીસ બુથ જેવી સેવાઓનો પ્રારંભ
પક્ષકારો-વકીલોને લાંબા સમયથી પડી રહેલી તકલીફોનો અંત આવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 વાપી ન્યાયાલયમાં આજે સોમવારે વિવિધ સેવાઓનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ...

