Breaking Newsગુજરાતવલસાડવલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયોvartmanpravahNovember 17, 2021 by vartmanpravahNovember 17, 20210 ધૃત યુવાનને કાઢવામાં લોકો નિષ્ફળ રહેતા ફાયર બ્રિગેડે દોરડે બાંધી યુવાનને બહાર કાઢયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17 દારૂનું વ્યસન હૃદથી વધુ વધી જાય...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસસેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્મોત્સવ ઉજવાયોvartmanpravahNovember 16, 2021 by vartmanpravahNovember 16, 20210 કિલવણી નાકા સર્કલને જનનાયક બિરસા મુંડા ચોક જાહેર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને કરાયેલી દરખાસ્ત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 આજે ‘આદિવાસી એકતા પરિષદ’ના નેજા...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસદાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆતvartmanpravahNovember 16, 2021 by vartmanpravahNovember 16, 20210 આદિવાસીઓના હક્ક અધિકારોના રક્ષણ માટે ‘આદિવાસી વિકાસ સંગઠન’ના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશેઃ સાંસદ કલાબેન ડેલકર પ્રદેશની જનતાના વિશ્વાસમાં ખરા ઉતરીશું : અભિનવ ડેલકર (વર્તમાન પ્રવાહ...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્ટી ગામ સહિત દેશના અન્ય 50 સ્થળોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એકલવ્ય મોડલ આવાસીય શાળાનો શિલાન્યાસ કરશેvartmanpravahNovember 14, 2021 by vartmanpravahNovember 14, 20210 દાનહના સેલ્ટી ખાતે ભારત સરકારના અનુ.જનજાતિ કાર્યમંત્રી અર્જુન મુંડા, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને નવનિયુક્ત સાંસદ કલાબેનડેલકરની રહેનારી ઉપસ્થિતિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 દેશના...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયાvartmanpravahNovember 13, 2021 by vartmanpravahNovember 13, 20210 568 શિક્ષકોના કોન્ટ્રાક્ટ રિન્યુ કરાતા ‘કહીં ખુશી, કહીં ગમ’નો માહોલ શિક્ષકોને છૂટા કરવાના મુદ્દે ગરમાયેલું દાદરા નગર હવેલીનું રાજકારણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13...
Breaking Newsગુજરાતવાપીભિલાડ હાઈવે ઉપર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે થયેલા ટ્રીપલ અકસ્માતમાં ત્રણના મોત, ચાર ઘાયલvartmanpravahNovember 12, 2021 by vartmanpravahNovember 12, 20210 ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ ધોડી તેમની પત્ની અને અન્ય એકના કરૂણ મોતઃ પંથકમાં ગમગીની છવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 નેશનલ હાઈવે ભિલાડ...
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસદાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ) માં પસંદગીvartmanpravahNovember 11, 2021 by vartmanpravahNovember 11, 20210 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 દીવ નિવાસી શ્રી જૈનિક સોલંકી ક્રિકેટની રમતમાં ઉત્તમ કક્ષાનું કૌશલ્ય ધરાવે છે અને તેમનાં સતત ઉત્તમ પ્રદર્શનથી પ્રભાવિત થઈ...
Breaking Newsગુજરાતદેશનવસારીવલસાડવાપીઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયોvartmanpravahNovember 10, 2021 by vartmanpravahNovember 10, 20210 યુવાનના મોબાઈલકાર્ડના આઘારે ઓળખાણ થતા સગાઓ પારડી આવવા રવાના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.10 બુધવારે બગવાડા રેલવે ટ્રેક પાસે કોલક નદી નજીક એક અજાણ્યો...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસદમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણીvartmanpravahNovember 9, 2021 by vartmanpravahNovember 9, 20210 80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં 28 વર્ષના યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિ અને તરવરાટ ઈશ્વરભાઈ રાઠોડ ધરાવતા હતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસદમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજનvartmanpravahNovember 2, 2021 by vartmanpravahNovember 2, 20210 મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂં માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અગામી તા.11મી...