નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્ય કક્ષાનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસો હાથ ધરાયો
આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ બનશેઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.19: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...

