વાપી જીઆઈડીસી છરવાડા રોડ રોફેલ કોલેજમાં પ્રોત્સાહન 2024 કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર નૈમેશ દવે ઉપસ્થિત રહ્યા, કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપી જીઆઈડીસી છરવાડા...

