વલસાડમાં ગુજરાત રાજ્યમાધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાયું
ખંડ-7 માં 157 અને ખંડ-8 ના 129 મતદારોએ મતદાન કર્યું : રાજ્ય સ્તરની કારોબારીની રચના થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ગુજરાત રાજ્યની કાર્યરત...

