દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્યનો સ્થાપના દિવસ મનાવાયો
કલેક્ટર પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્યના મૂળનિવાસીઓને આપેલી શુભકામના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : આજે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્યના...

