દાનહઃ સાયલીની આલોક ગારમેન્ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્પુ વડે કરેલો હુમલો
ઈજાગ્રસ્ત બનેલા સુપરવાઈઝર રાજીવકુમાર સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્થિત ‘આલોક...

