દીવ ખાતે કાર્યરત ત્રિપ્પલ આઈટીના પ્રથમ બેચની વિદ્યાર્થીની સાક્ષી ડાંગીને ગુગલનું રૂા.50 લાખનું મળેલું વાર્ષિક પેકેજનું પ્લેસમેન્ટ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના એક્સ(ટ્વીટર) પ્લેટફોર્મ ઉપરથી દીવ ખાતે વિશ્વ સ્તરના એન્જિનિયરીંગ કોલેજ કેમ્પસની સ્થાપના કરવા બદલ પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીની વ્યક્ત કરેલી કૃતજ્ઞતા દાદરા નગર...

