Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના યુવાને બીલ્‍ડિંગના ટેરેસ ઉપર જઈ ઝેરી દવા ગટગટાવી કરેલીઆત્‍મહત્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: સેલવાસ પોલીસ લાઇનની સામે સોસાયટીમાં રહેતા યુવાને કોઈક અગમ્‍ય કારણોસર અગાસી ઉપર જઈ ઝેરી દવા ગટગટાવીને આત્‍મહત્‍યા કરી લેતાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) રાજા વાકણકરે શરણાગતિ સ્‍વીકારી ચૂકેલા પોર્ટુગીઝ સૈનિકોને એક બાજુ ઉભા રહેવાનો આદેશ આપ્‍યો. તેમનાં બે બેનાં જૂથ બનાવવામાં આવ્‍યાં. આ સ્‍થિતિમાં પણ એક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક પરિતોષ શુક્‍લા અને રમત-ગમત અધિકારી અધિકારી ગૌરાંગ વોરાના હસ્‍તે દાનહઃ ટોકરખાડા શાળામાં હોકીના જાદુગરની જન્‍મ જયંતિ પર મેજર ધ્‍યાનચંદ રમત-ગમત ખંડનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: હોકીના જાદુગર મેજર ધ્‍યાનચંદની સ્‍મૃતિમાં દાદરાનગર હવેલીના ટોકરખાડા હાયર સેકન્‍ડરી ગુજરાતી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય રમત-ગમત દિવસે શાળાના આચાર્યા ડો....
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

vartmanpravah
સમસ્‍ત મેઘવાળ ગામમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણઃ મેઘવાળનો નદી કિનારો સંઘપ્રદેશ પ્રશાસન માટે પ્રવાસનનું નજરાણું તરીકે વિકસિત કરવાની મળશે તક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ગાંધીનગર, તા.29 :...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah
વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલના સભ્‍ય પ્રદેશો/કેન્‍દ્ર શાસિત પ્રદેશ દ્વારા અપનાવવામાં આવેલ સારી પ્રણાલીઓની પ્રશંસા અને અનુકરણ કરવા પણ હિમાયત  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ગાંધીનગર, તા.29 : કેન્‍દ્રિય...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah
દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના સૂત્ર ‘‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો”ને ચરિતાર્થ કરવા આહ્‌વાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : દાદરા નગર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) હવે ફિદાલ્‍ગોને શરણે લાવવા માટે કોન્‍ટ્રાક્‍ટરનો જ ઉપયોગ કરવાનો વિચાર બધાએ કર્યો. આપ્‍પા કરમળકરે પોર્ટુગીઝ ભાષામાં ફિદાલ્‍ગોને એક પત્ર લખ્‍યો ‘તારા ઘરની મહિલાઓ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah
દાદરા નગર હવેલી અને દમણ-દીવના જાગૃત નાગરિકો તથા વિવિધ સેવા-સંગઠનો દ્વારા પ્રદેશની કાયાપલટ માટે પ્રશાસકશ્રીએ કરેલી તનતોડ મહેનતનું ઋણ સ્‍વીકારવા કરાનારો પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

vartmanpravah
વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ, અજીત પવાર, ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત અને સંઘપ્રદેશ દાદરા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah
..પરંતુ આ કશાનીયે દરકાર કર્યા વિના સ્‍વાતંત્ર્ય સૈનિકોએ ‘આ પ્રદેશ મુંબઈ શાસનનો નથી. પોર્ટુગીઝ થાણાં જીતીને અમે આ પ્રદેશ મેળવ્‍યો છે તેમ અહીં અમારી જ...