દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ
દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં આબાદ કેદ આદિવાસી વિકાસ સંગઠનના સસ્પેન્ડ કરાયેલા મેનેજમેન્ટ દ્વારા મુંબઈ હાઈકોર્ટને પણ ગુમરાહ કરવા કરેલી કોશિષ આદિવાસી...

