September 2, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટાભાગે વિવિધ પદો ઉપર શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ ઉપર થતી ભરતી સામે પણ નારાજગી દાનહ અને દમણ-દીવના મૂળ સ્‍થાનિક ડોમિસાઈલ ઉમેદવારોને નોન ગેઝેટેડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીસેલવાસ

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

vartmanpravah
સરદાર વલ્લભભાઈ પટેલના ભાષણથી પ્રેરાઈને ફ્રિડમ ફ્રાઈટર શંકરભાઈ પંડયાએ માત્ર 20 વર્ષની વયે આઝાદીની લડતમાં ઝંપલાવ્‍યું: 7 માસ જેલમાં રહ્યા હતા શંકરભાઈની પત્‍ની ઈન્‍દિરાબેનને રાજ્‍ય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વ તૈયારી

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) જાન્‍યુઆરી 1951માં શ્રી બાબાસાહેબ પુરંદરે સાથે મળીને દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામનો સંકલ્‍પ થયા પછી ઈ.સ. 1954માં સફળતાપૂર્વક સંપન્ન થયેલા આ સંગ્રામની વિધિવત્‌ શરૂઆત...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah
આદિવાસી વિકાસ સંગઠનના પદાધિકારીઓના ઘર, કાર્યાલય અને ફાર્મહાઉસમાં પોલીસે સર્ચ વોરંટથી શરૂ કરેલી તપાસ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા દાનહના આદિવાસીઓના કલ્‍યાણના ઓથા હેઠળ અત્‍યાર સુધી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનના સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું...
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર સ્‍માર્ટસીટીના લીસ્‍ટમાં છે, પરંતુ શહેરના પ્રવેશદ્વાર એવા પીપરીયા પુલની બન્ને બાજુએ ગંદકીનો માહોલ જોવા મળે છે....
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્‍થિતિમાં તા.18 અને 19મી ઓગસ્‍ટે દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટ ખાતે યોજાશે ભાજપની બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ

vartmanpravah
ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગિયએ દમણ ખાતે પહોંચી આયોજન સ્‍થળનું કરેલું નિરીક્ષણ ગુજરાત, મહારાષ્‍ટ્ર, ગોવા, મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પરિષદના પ્રમુખ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક દ્વારા નાની દમણ બસ સ્‍ટેન્‍ડની સામે નિર્મિત એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબ હાઉસના સભ્‍ય બનવા ઉદ્યોગપતિઓને કરેલી હાકલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના અધ્‍યક્ષ તરીકે સર્વાનુમતે સત્‍યેન્‍દ્ર કુમારની વરણીઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ‘સબકા પ્રયાસ’થી ઉદ્યોગોની સમસ્‍યાના સમાધાન માટે આપેલો કોલ

vartmanpravah
ડીઆઈએના ઈતિહાસમાં ખુબ જ લાંબા સમય બાદ સામાન્‍ય સભામાં ઉદ્યોગપતિઓએ બતાવેલી મોટી હાજરી ડીઆઈએના સેક્રેટરી તરીકે હરિશભાઈ પટેલની વરણીઃ કોષાધ્‍યક્ષ પદે પી.કે.સિંઘ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે.’ આ સંગ્રામની કલ્પના,...