દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્ધ
દાનહ જિ.પં. દ્વારા ધોરણ 10માં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમનું કરાયેલું આયોજન જિલ્લા કલેક્ટર ભાનુ પ્રભાએ પોતાના શાળા જીવનના અનુભવોનું આદાન-પ્રદાન...

