September 3, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના એસએસઆર આર્ટ્‌સ, કોમર્સ એન્‍ડ સાયન્‍સના આસિસ્‍ટન્‍ટ પ્રો. શ્રી કૃષ્‍ણ ખરે પીએચડી થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07: દાદરા નગર હવેલી સ્‍થિત એસએસઆર આર્ટસ, કોમર્સ એન્‍ડ સાયન્‍સ ખાતે આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા વિશ્વાસ શ્રીકળષ્‍ણ ખરેએ ગણિતશાષા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07: સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં યુજી અને પીજી છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાઈ સમારોહનું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07: દાદરા નગર હવેલીના દાદરા ગામે એક કંપનીના ગોડાઉનમાંથી પેપરબોર્ડની ચોરીની ઘટનામા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 14.63...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્‍દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્‍સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ

vartmanpravah
વિદ્યાર્થીઓએ શિક્ષણની ગુણવત્તા, નિપુણ ભારત, પર્યાવરણ, ‘બેટી બચાવો, બેટી પઢાવો’, દેશભક્‍તિ, સ્‍વચ્‍છતા, આધુનિક સમસ્‍યાઓ જેવી થીમ ઉપર 19 જેટલી રજૂ કરેલી કળતિઓ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsસેલવાસ

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah
લાભાર્થી મહિલાઓ સાથે સેલ્‍ફી ખેંચી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓની આપેલી જાણકારીઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા થઈ રહેલા વિવિધ વિકાસ કામોની પણ આપેલી સમજ...
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના રાંધા ગામની સૂર્યાસ કંપની ઓકી રહી છે વાયુ પ્રદૂષણઃ ગામલોકો ત્રાહિમામ

vartmanpravah
પ્રદૂષણ ફેલાવી રહેલ સૂર્યાસ પ્રાઈવેટ લીમીટેડ સામે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવા ગામલોકોની માંગ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના રાંધા ગામના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ,તા.05: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે મેઈન રોડ ખરાબ હોવાથી ઘણી ગાડીઓ રોંગ સાઈડ પર આવતી હોય છે, તેજ રીતે આજે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા ફલાંડીમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્માના...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુના ઈલેક્‍ટ્રીક પોલ માટેના ઢાંચા ઉપર ચાલકે બસ ચડાવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04: સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુમાં ઈલેક્‍ટ્રીક પોલ માટે ઢાંચો બનાવવામાં આવેલ છે જેના ઉપર ખાનગી બસના ચાલકે શોર્ટકર્ટમાં ટર્ન...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah
ખાનવેલના રૂદાના ગામના કલ્‍પેશ ચિમડાએ પોતાને પોલીસ કર્મચારી હોવાનું જણાવી પીડિતા સાથે વિશ્વાસ કેળવી શારીરિક સંબંધ બાંધી ફોટો-વિડીયો બનાવી વાયરલ કર્યો હતો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...