સેલવાસ પ્રાથમિક હિન્દી કેન્દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલી વાકસ્પર્ધા, ચિત્રકામ અને સૂત્ર લેખન જેવી વિવિધ સ્પર્ધાઓ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના સેલવાસ ઝંડાચોક સ્થિત...

