સંઘપ્રદેશના આરોગ્ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ પ્રધાનમંત્રી ‘ભારતીય જન ઔષધિ પરિયોજના’ અંતર્ગત મળતી જેનેરિક દવાઓની ઉત્તમ ક્વોલીટી સાથે દવા પણ...

