સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્સ હોસ્ટેલ નજીકના સ્ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્ટરને કરેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: સેલવાસમાં મેડિકલ કોલેજની છોકરીઓ માટેની હોસ્ટેલ નજીક સ્ટેડીયમમાં સાંજથી લઈ મોડી રાત્રિ સુધી ઘોંઘાટ કરાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી...

