Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિહી, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની દિલ્‍હી યાત્રા દરમિયાન ગઈકાલે કેન્‍દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

vartmanpravah
નોટીફાઈડ બોર્ડ મેમ્‍બર હેમંત પટેલએ મિટિંગ પહેલાં જ મેઈલ કરી છ જેટલા મુદ્દા રજૂ કર્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી નોટીફાઈડ બોર્ડની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah
ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીના વાસોણા ગામે ઘરની અંદર ઘુસી ત્રણ અજાણ્‍યા વ્‍યક્‍તિઓએ ચાકુ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પૂર્વોત્તર ભારતના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્‍ય વિજય

vartmanpravah
સંઘપ્રદેશ દમણ અને દાનહમાં ભાજપાએ ફટાકડા ફોડી મિઠાઈ વહેંચી કરેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.02: પૂર્વોત્તરના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે...
Otherતંત્રી લેખદમણદીવસેલવાસ

દમણવાડાની સરકારી બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah
પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની નિયમિત મુલાકાત લેવા ટેવ પાડવા સરપંચ મુકેશ ગોસાવીએ આપેલી સલાહઃ મે મહિનાના અંત સુધી ડિજિટલ લાઈબ્રેરીની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.01: કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્‍યોરાદિત્‍ય સિંધિયા સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુભેચ્‍છા મુલાકાત લઈ વિવિધ મહત્‍વપૂર્ણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah
કેન્‍દ્રીય ગૃહમંત્રી સાથેની મુલાકાતથી પ્રદેશની કેટલીક ઉકેલ માંગતી સમસ્‍યાઓ અને પડતર પ્રશ્નોનું નિરાકરણ થવાની વધેલી સંભાવના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.01 : સંઘપ્રદેશના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે દમણ દાભેલની સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah
દરેક સ્‍ટોલની મુલાકાત લઈ કૃતિ અને પ્રોજેક્‍ટ નિહાળી બાળ વૈજ્ઞાનિકોના પ્રયાસની પણ કરેલી સરાહના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28: દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના નવનિર્વાચિત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના સચિવાલય સભાખંડમાં નગર રાજભાષા અને રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની મળેલી સંયુક્‍ત બેઠક

vartmanpravah
હિન્‍દીમાં સૌથી વધુ પત્ર વ્‍યવહાર કરવાવાળા કાર્યાલયો તથા પદાધિકારીઓનું કરાયેલું સન્‍માન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28: આજે કચીગામ દમણના સચિવાલય સભાખંડ ખાતે નગર રાજભાષા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝમાં કોઈક કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ...