રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું આયોજન કરાયું
સરપંચ ચંદનબેન પટેલે ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને સુકો અને ભીનો કચરો અલગ અલગ તારવવા આપેલી સમજણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 19: દાદરા નગર...

