કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્પો પલ્ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ
ઈજાગ્રસ્તોને ખાનવેલ અને સેલવાસની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05 : દાદરા નગર હવેલીના ઘોડબારી ગામ ખાતે પીકઅપ ટેમ્પો પલ્ટી જતાં...

