September 1, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsસેલવાસ

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.08: દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ખાતે રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ હતી....
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશની પ્રતિષ્‍ઠિત અને પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં દમણના હેમાંગ પટેલની પસંદગી

vartmanpravah
સમગ્ર પ્રદેશમાં આનંદ અને ઉલ્લાસનો માહોલઃ ગુજરાત વતી રણજી ટ્રોફી રમી રહેલા ઉમંગ ટંડેલ બાદ દમણના બીજા ખેલાડી હેમાંગ પટેલને મળેલી તક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah
પ્રદેશમાં ગેરકાયદે દવાનું વેચાણ કરનારા અને ઈલાજ કરનારાઓમાં ફફડાટ મેડિકલ સ્‍ટોર ચલાવનારા બે ઈસમની અટકાયતઃ એક દ્વારા દર્દીનો મેડિકલ સ્‍ટોરમાં ઈલાજ પણ કરાતો હતો (વર્તમાન...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલીના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સેલવાસ ન.પા. કાઉન્સિલર સુમનભાઈ પટેલે કલેક્ટર અને ઍસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.૦૬ : દાદરા નગર હવેલીના સાયલી ગામના ઢીંઢાપાડાના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓને પોલીસ ­શાસન દ્વારા ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરી...
Breaking Newsસેલવાસ

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.૦૬: સંઘપ્રદેશમાં તંબાકુ નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે દરેક વિભાગ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, ઍક્સાઈઝ, પંચાયત અને નગરપાલિકા સંયુક્ત પ્રયાસરત થયા છે. ત્યારે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah
દમણની બે આઈ.એ.એસ. બેલડી રવિ ધવન અને રૂચિકા કાત્‍યાલની અરૂણાચલ પ્રદેશ બદલી સ્‍વપ્‍નિલ નાયક મૂળ ગોવા રાજ્‍યના અધિકારી હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીનો વારલી સમાજ કરવટ બદલે છેઃ લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડાઓમાં દારૂ-તાડી અને ચિકન-મટન ઉપર મુકેલો પ્રતિબંધ

vartmanpravah
વારલી સમાજમાં શિક્ષણને પ્રોત્‍સાહન આપવા સમાજના આગેવાનોએ કરેલું મંથનઃ..તો દાનહનો વારલી સમાજ રાજકીય નેતૃત્‍વ માટે પણ સજ્જ બનશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 06...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah
છેલ્લા પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ પર્યટકોએ વાસોણા લાયન સફારીની લીધેલી મુલાકાતઃ અશોક અને મીરા-સિંહ-સિંહણની જોડીએ પહેલાં દિવસે જ જમાવેલું આકર્ષણ વન સચિવ, મુખ્‍ય વન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવમનોરંજનસેલવાસ

દમણમાં ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્‍કૂલ ટીમોએ લીધેલો ભાગ

vartmanpravah
અંડર-17માં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ, સાર્વજનિક વિદ્યાલય, શ્રી માછી મહાજન અને શ્રીનાથજી સ્‍કૂલે સેમિ ફાઈનલમાં કરેલો પ્રવેશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05 : સંઘપ્રદેશ પ્રશાસનના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05: નવોદય વિદ્યાલય સમિતિએ 2023-24ના સત્ર માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6ની ખાલી બેઠકોમાં પ્રવેશ માટે આવેદનપત્ર ઓનલાઈન શરૂ કરવામાં આવ્‍યા છે....