સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19: સેલવાસના પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવાઓને પ્રોત્સાહિત કરવા...

