પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરની ઉપસ્થિતિમાં ખરડપાડાના સરપંચ દામુભાઈ બડઘા સહિત તમામ સભ્યોએ બાંધેલી ભાજપની કંઠીઃ વિકાસની રાજનીતિ ઉપર મહોર
ખરડપાડાના પૂર્વ સરપંચ પાતાભાઈ સહિત સેંકડો લોકો ભાજપમાં જોડાતા છેલ્લા 30 વર્ષથી ડેલકર પરિવારના એક ધારા રહેલા વર્ચસ્વ ઉપર લાગેલું પૂર્ણવિરામ (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ,...

