‘‘ઉન્નત ભારત” અભિયાન અંતર્ગત દાનહની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજમાં એક દિવસીય ‘ઓરિએન્ટેશન’ કાર્યક્રમ યોજાયો
ઉન્નત ભારત અભિયાન(યુ.બી.એ.)ના કો-ઓર્ડીનેટર ડૉ. શ્વેતા શર્મા અને એસ.વી.નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી-સુરતના રિજનલ કો-ઓર્ડીનેટીંગ ઇન્સ્ટિટયૂટના સહયોગથી યોજાયો કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 :...

