દાનહ ફૂડ એન્ડ સેફટી વિભાગ અને સેલવાસ ન.પા. દ્વારા શહેરની મીઠાઈઓની દુકાનોમાં કરાયેલી ચકાસણીઃ સેમ્પલ લેવાયા
મીઠાઈઓની દુકાનમાં ચકાસણી દરમિયાન ન.પા.એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ0 કિલોનો જથ્થો પણ ઝડપી પાડી ફટકારેલો દંડ (વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી ફૂડ...

