Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસ

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah
ચારની ધરપકડ : ચાર વોન્‍ટેડ જાહેર કરી પોલીસે 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27 કપરાડા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કપરાડા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવાપીસેલવાસ

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah
પારડી પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જયદીપસિંહ સોલંકીએ કોલેજના 235 જેટલા વિદ્યાર્થીઓને ‘‘ઈ-એફઆઈઆર એપ તથા સાઈબર ક્રાઈમની” થી કર્યા વાકેફ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.27 ગુજરાત...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રિ-સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની બોયઝ અંડર 14માં ચેમ્‍પિયન બનેલી મોટી દમણ સ્‍કૂલ

vartmanpravah
રનર્સ અપ રહેલી કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ રોમાંચક બની રહેલી પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટઃ અંડર 17 બોયઝ અને ગર્લ્‍સની ચાલી રહેલી ટૂર્નામેન્‍ટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.27: દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે પાકિસ્‍તાની જેલમાં સબડતા દીવ અને ગુજરાતના માછીમારોને છોડાવવા માટે લોકસભામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિર યોજાઈ

vartmanpravah
સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના કો-મેમ્‍બર સેક્રેટરી પી.એચ.બનસોડે જુદી જુદી વયજૂથના બાળકો દ્વારા થતા ગુનામાં તેમની જવાબદારીના સંદર્ભમાં પાડેલો પ્રકાશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27: સ્‍ટેટ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26: એન્‍જિનિયરીંગના ઉચ્‍ચ અભ્‍યાસ માટે લેવાતી પરીક્ષા નેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સી દ્વારા તા.25મી જુલાઈના રોજ JEE- મેઈનની પરીક્ષા દમણની એન્‍જિનિયરીંગ કોલેજ,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah
દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનતાં દેશભરમાં આનંદ-ઉત્સવનો માહોલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભાજપા અધ્‍યક્ષ શ્રી દીપેશ ટંડેલના માર્ગદર્શનમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26: દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા જ્‍યાં ‘સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતા’ સૂત્ર સાથે ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત પ્રદેશના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા કાર્યક્રમ યોજાશે

vartmanpravah
સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને બાર એસોસિએશનના ઉપક્રમે યોજાનારો કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26: આવતી કાલે સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26: દમણ પોલીસે દાભેલ ખાતે એક ચાલમાં છાપો મારી ગાંજાના જથ્‍થા સાથે એક વ્‍યક્‍તિની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે...