મહાત્મા ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અપશબ્દો સાથે ગંદી પોસ્ટ કરનાર સામે એફ.આઈ.આર. નોંધવા દાનહ કોંગ્રેસની માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપશબ્દ અને અભદ્ર ગંદી પોસ્ટ કરનાર ઈસમ...

