દાનહના નરોલી ચેકપોસ્ટ સ્થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા
સંઘપ્રદેશ પ્રશાસન ગરીબ, સામાન્ય કામદારોનું શોષણ કરતી લેભાગુ કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરે એવી ઉઠેલી બુલંદ માંગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 : દાદરા...

