વાપી એફસી સતત ત્રીજી વખત સ્કાઉટ ગાઇડ મહિલા નાઇટ ફૂટબોલ સ્પર્ધાની વિજેતા બની
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12 : રમત-ગમત મંત્રાલય અને યુવા બાબતોના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના રમત-ગમત અને યુવા બાબતોના નિયામક શ્રી અરૂણ ગુપ્તા અને દાનહ...

