દાનહ ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા આયોજીત 5 દિવસીય સમર એડવેન્ચર કેમ્પનું મનાલી ખાતે સમાપન
7 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ 79 સહભાગીઓએ લીધેલો ભાગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: ભારત સરકારના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલય દાનહ સ્કાઉટ ગાઈડ...

