સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્ય વિભાગ દ્વારા “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી
સંઘપ્રદેશ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ડેન્ગ્યુ પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું કરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16: દર વર્ષની જેમ આ...

